સિનિયર નેતા અને ભાજપ પક્ષ સાથે (૨૫) વર્ષ થી પક્ષના વફાદાર આગેવાન અને સાવરકુંડલા શહેર ભાજપ કારોબારી સદસ્ય અને લઘુમતી સમાજના કોષાધ્યક્ષ સલીમ ધાનાણી આગમી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ તોડશે સાવરકુંડલા વૉર્ડ નંબર (7) મા આગામી ચૂંટણી મા ભાજપ ના સિનિયર નેતા સલીમભાઈ ધાનાણી ને ભાજપપક્ષ તરફથી મેદાન મા ઉતારશે તેવી શક્યતાની લોક મુખે ચર્ચા આગાવ પણ સલીમભાઈ ધાનાણી શહેર અને જિલ્લાના મજબૂત સંગઠનોમા સારાહોદા પર રહી ચૂક્યા છે અને વોર્ડ નંબર (7) મા સારું એવું મતદાન ધરાવતી મેમણ સમાજ ના પણ (7) વર્ષ સુધી પ્રમૂખ રહી ચૂક્યા છે અને સમગ્ર શહેર મા સેવાભાવી તરીકે સારી એવી લોક ચાહના પણ ધરાવે છે અનેજો ભાજપ પક્ષ પક્ષ ના વફાદાર નેતા ને આગમી ચૂંટણીમાં ટીકીટ આપે તો વર્ષો થી રહેલા કોંગ્રેસ ના ગઢ મા ભાજપ નો વિજય થાય તેવું સ્થાનીક મતદારો ના મુખે ચર્ચાઈ રહ્યું છે
