Gujarat

સી.આર.સી ભવન માં કવિ સંમેલન યોજાયું. 

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
 કઠલાલ કુમાર શાળામાં સી.આર.સી ભવન ખાતે દ્વિતિય કવિ સંમેલન યોજાયું  જેમાં કવિ નવરત્નો ને બહાર લાવવા નો પ્રથમ પ્રયાસ સફળ રહ્યો રહ્યો હતો આ સંમેલન માં બેઝાર સાસ્તાપુરી, ડી કે રોહિત,પવૅતસિહ પ્રેમાશ,અજીઝ ખેરવાડા, કીરીટભાઇસી.આર.સી  એ પોતાની કવિતાઓ રજૂ કરી હતી.સમગ્ર કાયૅક્રમ નું સંચાલન સી આર.સી  આરિફભાઈ મન્સુરી સાહેબે કર્યું હતું.

IMG-20211030-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *