Gujarat

સુરત (S S A) સૌરાષ્ટ્ર ટેક્ષ ટાઇલ એસોસિએશન ના સ્વર્ગીય હિંમતભાઈ ભાતિયા ને પ્રથમ પુણ્યતિથિ એ અનોખી પુષ્પાજંલી 

વ્યક્તિ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ વિચારો રૂપે સદાકાળ જીવન પર્યન્ત જીવંત રહે તેના સદકર્મો ની સુવાસ જે સુગંધી પુષ્પો ની માફક મહેકી ઉઠે છે સમસ્ત જગત માટે પ્રેરણાત્મક બની રહે છે
સુરત ની ખૂબ સુરતી માટે નિસ્વાર્થ ભાવે સતત સેવારત ગ્રીન આર્મી ના સ્વંયમ સેવકો ની વંદનીય સેવા
 મૂળ સૌરાષ્ટ્ર ના બાબરા તાલુકા ના નવાણિયા ના સ્વર્ગીય હિંમતભાઈ ભાતિયા ની પ્રથમ પુણ્યસ્મૃતિ માં અનોખો સંદેશ આપતા સદગત ના પુત્રરત્નો એ
સુરત ખાતે એક મહા વૃક્ષરોપણ  અભિયાન કરી એક ખરા અર્થમાં પરમાર્થી  પિતા ના દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ વિચારો રૂપે જનજન માં જીવન પર્યન્ત જીવંત રહે તેવા સુંદર ઉદેશ સાથે
 વાર્ષીક પુણ્યસ્મૃતિ નિમિતે સુરત ટેક્સટાઈલ પ્રમુખ સ્વ હીંમતભાઈ ભાતિયા ને અનોખી પુષ્પાજંલી પાઠવી હતી  સુરત સ્થિત (S.S.A.)  સૌરાષ્ટ્ર ટેક્ષ ટાઇલ્સ એસોસિએશન ના સૌના આધાર સ્તંભ અને  સરળ મિત ભાષી સ્વભાવ એક મુલાકાત માજ અમીટ છાપ છોડી દેતા સ્વર્ગીય હિંમતભાઈ ભાતિયા ને હંમેશા લોકો યાદ કરે છે સારા સદકર્મ ના હિમાયતી ની ગેરહાજરી હોવા છતાં પણ તેમના પરીવારે અને પોતાની જે કંપની કે .સી ગ્રુપ દ્વારા એક ગ્રીન આર્મી દ્વારા  ૬૦ વૃક્ષ  નુ વાવેતર કરવામાં આવેલ  સૃષ્ટિના સમસ્ત જીવાત્મા ના કલ્યાણ કામના સાથે
સદગત ના પુત્ર રત્નો એ શહેર ની ગ્રીન આર્મી મારફતે શહેર માં ૬૦ વૃક્ષ રોપણ જ નહીં વૃક્ષ ઉછેર નો સુંદર સંદેશ આપ્યો હતો

IMG-20211129-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *