Gujarat

સોમનાથ મહાદેવ મંદિર દર્શન કરવા માટે આવતા યાત્રીઓ ને સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુવર સેવા સમેતિ દ્વારા  અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી અને હોટલ અંબર ના સહયોગથી બસો માં   નવા ફલેકસ બેનર ના બોર્ડ ની સુવિધા   

બાર જયોતિ લીંગ સોમનાથ મહાદેવ મંદિર દર્શન કરવા આવતા ભાવિકો  ને મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના નગી દ્વારા સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી અને હોટલ અંબર દ્વારા આપી ફલેકસ બેનર્સ ના રૂટ બોર્ડ ની સુવિધા જેમાં સોમનાથ  જામનગર સોમનાથ દ્વારકા સોમનાથ  મંડોર સોમનાથ કરમસદ કંપડવંજ અને સોમનાથ ભિલોડા સોમનાથ અમદાવાદ ની  બસમાં મુસાફરો ને મળી સુવિધા ઉપલબ્ધ
 શ્રી સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં સોમનાથ થી ઉપડતી એસ ટી બસો માં દૂર થી સપષટ વાંચી શકે તેવા ડીઝીટલ રૂટ બોર્ડ ની સુવિધા મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી  મિના હરબંસ નગી દ્વારા સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી  દ્વારા  સોમનાથ જામનગર સોમનાથ દ્વારકા સોમનાથ નખત્રાણા સોમનાથ ગાંધીનગર અને સોમનાથ અમદાવાદ ની વોલ્વો બસમાં મળી સુવિધા જે બાબતે સેવા કાર્ય માટે યાત્રીઓ ને મુસાફરો દુર થી સપષટ વાંચી શકે તેવા ડીઝીટલ રૂટ બોર્ડ ની સુવિધા ઉપરાંત સમય પત્રક ની સુવિધા હોટલ અંબર અને મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી  મિના હરબંસ નગી દ્વારા  સહભાગી બની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *