BOX બનાવવું
થાન પી.આઈ.ના મનસ્વી વર્તન, ઉદ્ધત
સ્વભાવ તથા પૈસાને જ પ્રાથમિકતા આપતા હોય આ પહેલા પણ પોલીસ જવાનો સાથે બોલાચાલીના બનાવો બનવા પામ્યા છે. આ અધિકારી પણ ઉપરી અધિકારીના વહાલા તથા કમાઉ દીકરા હોવાના કારણે
ઉપરી અધિકારીઓ પણ કશા જ પગલાં ભરતા ખચકાટ અનુભવી રહ્યા હોય શહેરીજનોમાં પણ વ્યાપક રોષની લાગણી ફેલાઈ જવા પામી છે.
રિપોર્ટ
કૃણાલ કે. બી. સંઘવી


