Gujarat

હેલીકોપ્ટર દુર્ઘટના માં થયેલા શહીદો ને તાલાલા તાલુકા વહીવટી તંત્ર તરફથી તાલુકા પંચાયત કચેરી તાલાળા ખાતે ટીડીઓ  ઓડેદરા ની રાહબરી હેઠળ દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. હતી 

   ગિરગઢડા
   ભરત ગંગદેવ.
હેલીકોપ્ટર દુર્ઘટના માં થયેલા શહીદો ને તાલાલા તાલુકા વહીવટી તંત્ર તરફથી તાલુકા પંચાયત કચેરી તાલાળા ખાતે ટીડીઓ  ઓડેદરા ની રાહબરી હેઠળ દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. હતી
જેમાં તાલાળા મામલતદાર  દડુભાઈ ગીડા  પી.એસ.આઇ  મકવાણા  તાલુકા પંચાયત ના પ્રમુખ  રામસીંહભાઈ પરમાર , તેમજ તાલુકા પંચાયત નો સ્ટાફ ગણ હાજર રહેલ અને દેશના શહીદો ના અમર આત્માને શાંતિ અર્થે પરમાત્માને પ્રાર્થના કરી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી…
Attachments area

IMG-20211210-WA0281.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *