Gujarat ૧૦ થી ૧૨ વર્ષની સગીરાના ગળામાં પહેરેલા સોનાના ચેનની કોઈ અજાણ્યા તત્ત્વો તફડંચી કરી નાસી ગયા હતા Posted on November 2, 2021 Author Admin Comment(0) પાલિતાણામાં આજે શનિવારે દિવાળીના પર્વ નિમિત્તે પરિવાર સાથે બજારમાં ખરીદી કરવા આવેલી એક ૧૦ થી ૧૨ વર્ષની સગીરાના ગળામાં પહેરેલા સોનાના ચેનની કોઈ અજાણ્યા તત્ત્વો તફડંચી કરી નાસી ગયા હતા . વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.