Gujarat

KBCમાં ‘બાબા કા ધાબા’નો ઉલ્લેખ, મદદ માટે અમિતાભે મોકલ્યા હતા આટલા રૂપિયા

  • બાબા કા ધાબા’નું ભાગ્ય બદલાઈ ગયું છે એ તો આપણા બધાએ જોયુ છે, પરંતુ બાબાના મુરીદ અમિતાભ બચ્ચન પણ છે, આવુ કોઇએ વિચાર્યું પણ નહતુ. પરંતુ આ વાતનો ખુલાસો કેબીસી (કૌન બનેગા કરોડપતિ) માં પોતે સદીના મહાન નાયક અમિતાભ બચ્ચને કર્યો છે.
  • આટલું જ નહીં ‘બાબા કા ધાબા’ના માલિકની મદદ કરનારા લોકોમાં પોતે બીગ પણ સામેલ છે. ઢાબાના માલિક કાંતા પ્રસાદે જણાવ્યું કે અમિતાભ બચ્ચને કોઈને પર્સનલી મોકલીને 5.5 લાખ રૂપિયાની મદદ કરી હતી. KBC Amitabh Bachchan Baba ka Dhaba
  • હકીકતમાં શુક્રવારે કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચનની સામે બોલીવુડ અભિનેત્રી રવિના ટંડન હોટસીટ પર હાજર હતી. આ દરમિયાન એક પ્રશ્નની વચ્ચે બિગ બીએ કહ્યું કે હવે લોકો સોશિયલ મીડિયા પર ઉભા થતા કોઈ પણ મુદ્દા પર લોકો દિલ ખોલીને મદદ કરવા પહોંચી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *