અમદાવાદ
ખાનગી કંપનીના સંચાલકો સહિત ૯ સ્થળો પર ઝ્રમ્ૈંના દરોડા પાડયા છે. જેમાં અમદાવાદ, વડોદરા, મધ્યપ્રદેશ, નવી દિલ્હી અને કર્ણાટકમાં રેડ પાડવામાં આવી છે. ઝ્રમ્ૈંએ પુરાતત્વ ખાતાના ૪ અધિકારીઓ સહિત ૬ સામે હ્લૈંઇ દાખલ કરી તપાસ આરંભી છે. અમદાવાદની ખાનગી કંપનીને નિયમને નેવે મૂકી બાંધકામ માટે ર્દ્ગંઝ્ર આપવાના મામલે ઝ્રમ્ૈં એક્શનમાં આવી છે. આ મામલે પુરાતત્વ ખાતાના અધિકારીઓ અને આ સામુહિક દરોડા દરમિયાન ૨૬.૭૫ લાખની રોકડ રકમ ચાંદીની ઈંટો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઝ્રમ્ૈં એ તપાસ કરી રહી છે કે ખાનગી કંપનીને કેવી રીતે ર્દ્ગંઝ્ર આપી.
