અરવલ્લીના ધનસુરા હિન્દુપૂરા નજીક કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી કાર ચાલકે સ્ટ્રેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયાનું અનુમાન કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાતા ખાડામાં ખાબકી હતી. જેમાં અકસ્માત માં એક વ્યક્તિનું મોત થયું હતું અને કારમાં સવાર અન્ય બે લોકો ઈજાગ્રસ્થ થયા હતા. આ ગંભીર અકસ્માતમાં કારના ઉપરનો ભાગ તૂટી ગયો હતો.
જેને લઈ એક વ્યક્તિનું મોત થયું હતું ઘટનાની જાણ થતા ધનસુરા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ક્રેન મારફતે ગાડીને કાઢી હતી અને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.ઘટનામાં બે લોકોને ઈજા થતા તેમણે સારવાર માટે મોડાસાની ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા
