Gujarat

અંબાજી થી નજીક રાજસ્થાની સીમા આબુરોડ ડેરી નીચલામાલ માં ધર્મ પરિવર્તનનો પ્રયાસ કરવામાં આવ્યો હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને મિશનરી ને રિકો પોલીસને સોંપવામાં આવ્યા

અંબાજી થી નજીક રાજસ્થાની સીમા આબુરોડ ડેરી ના નીચલામાલ માં ધર્મ પરિવર્તનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો હિન્દુ સંગઠનના અધિકારી અને કાર્યકર્તા મકાઉપર પહોંચીને આબુરોડ રીકો પોલીસ ચોકીને સૂચના આપી હતી ત્યારબાદ મિશનરી ના લોકોને લઈ રિકો પોલીસ સ્ટેશને લઈ આવી હતી ગુજરાતના અંબાજી ગામના રહેવાસી છે મિશનરી તેમની સાથે ૬ આદિવાસી મહિલાઓ પણ હતી હિન્દુ સંગઠનના અધિકારીઓ તેમના ઉપર કાર્યવાહી કરવાની માંગણી કરી હતી હિન્દુ સંગઠનોમાં પદ અધિકારી વનવાસી કલ્યાણ ના નવલારામ હિંદુ જાગરણ મંચ ના સચ્ચિદાનંદ ઝા, ગોવિંદ માલવયા અને પૂર્વ સરપંચ જીવારામ વગેરે કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20211207-WA0062.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *