દેશભરમાં ચકચાર જગાવનાર લવ જેહાદના દુષણને દુર કરવા લવ જેહાદનો કાયદો અમલમાં મુકવા અને હિન્દુ દિકરીઓને સુરક્ષા સલામતી અંગે હિન્દુ યુવા વાહિની દ્વારા ફુંકાયું રણશિંગું
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શૈલેન્દ્ર પાઠક દ્વારા કરાઇ જાહેરાત
અન્ય રાજ્યમાં કાયદો પાસ થાય તો ગુજરાત માં કેમ નહીં ?
વિશાલ ત્રીવેદી (કર્ણાવતી મહાનગર પ્રમુખ) દ્વારા જાહેર કાર્યક્રમો તૈયારી શરૂ
હવે ચિઠ્ઠી નહીં જાહેર કાર્યક્રમો આપી કરાશે રજુઆત
“દૌડે ગે હમ રુકેગે નહીં હમ” ના નારા સાથે ૧૮ જાન્યુઆરી થી દરેક જીલ્લામાં કાર્યક્રમો કરી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાશે
