આથી જાહેર જનતા વાહન માલીક/વાહન ઇન્સ્યોરન્સ કંપની તમામ પોલીસ સ્ટેશનને જણાવવાનુ કે,અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ નિકાલ ઝુંબેસ અર્થે કેટલાંક વાહનો જી.પી.એકટ કલમ-૮૨(૨) મુજબ કબ્જે લેવામાં આવેલ છે. જો કોઇનો હક્ક હિસ્સો લાગુ પડતો હોય તેવા તમામ વ્યક્તિઓને જરૂરી આધાર પુરાવા સાથે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં રૂબરૂમાં દિન-૧૦ માં આવીને કાર્યવાહી કરવાની રહેશે અન્યથા નિયમ મુજબ જાહેર હરાજી કરવા સારૂ આગળની કાર્યવાહી કરવામાં આવશે.પોલીસ સ્ટેશન સંપર્ક નંબર-૦૨૭૯૨-૨૨૩૫૫૦ મોટર સાઇકલ વાહનોના રજી.ન.નીચે મુજબ છે.


