Gujarat

આગામી ૧૯મી ડિસેમ્બરે યોજાનારી ગ્રામ પંચાયત ની ચૂંટણીને લઈને સમગ્ર રાજ્યભરમાં રાજકારણ ગરમાયું છે ત્યારે પડધરી તાલુકાની ૬૦ ગ્રામ પંચાયત માંથી ૨૫ ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી હતી જેમાં

આગામી ૧૯મી ડિસેમ્બરે યોજાનારી ગ્રામ પંચાયત ની ચૂંટણીને લઈને સમગ્ર રાજ્યભરમાં રાજકારણ ગરમાયું છે ત્યારે પડધરી તાલુકાની ૬૦ ગ્રામ પંચાયત માંથી ૨૫ ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી હતી જેમાં

(1)  છેલ્લી ઘોડી.
(2) બોડી ધોડી
(3) પાટી રામપર.
(4) વચલી ધોડી
(5) રંગપર.
(6) સુવાંગ
(7) અડબાલકા.
(8) ગઢડા
(9) ખંઢેરી.
(10) ધુનાના ગામ
(11) જોધપર છેલ્લા
(12) ડુંગરકા
(13) બાંધી.
(14) વણપરી
(15) ખજુરડી-2.
(16) નવી ચણોલ
(17) ધરમપુર- હષૅદપુર
(18) હડમતીયા.
(19) દેપાળીયા
(20) મોટી ચણોલ.
(21) ગોવિંદપર
(22) ઉકરડા
(23) હિદડ
(24) મોટા ખીજડીયા
(25) ખાખડાબેલા2-6
અહેવાલ- નિખીલ ભોજાણી

images45.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *