રાજુલા વિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી તેમજ જિલ્લા,તાલુકા અને શહેર ના વિવિધ હોદેદારો અને સરપંચશ્રિઓ એ હાજરી આપી,*
*ડેપ્યુટી કલેક્ટર શ્રી ડાભી સાહેબ,રાજુલા PI શ્રી ઝાલા સાહેબ,મામલત્દાર ઓફિસ સ્ટાફ,તાલુકા પંચાયત સ્ટાફ તેમજ પોલિસ સ્ટાફ,તલાટીશ્રિઓ,તેમજ વિવિધ અધિકારીઓએ હાજરી આપી,*
પધારેલ તમામ રાજકીય અંગેવાનો,વડીલો,મિત્રો,કુટુંબીજનો તેમજ અધિકારીઓ નો હ્રદય થી આભાર માન્યો હતો


