Gujarat

ઉબળ ખબડીયા ગામ રાજકોટ માં ધારાધોરણ વગર ના અને આધંળા સ્પીડબેકર અંગે

ઉબળ ખબડીયા ગામ રાજકોટ માં ધારાધોરણ વગર ના અને આધંળા સ્પીડબેકર અંગે શિવસેના રાજકોટ ના શ્રીજયપાલસિંહ જાડેજા ,ચંદુભાઇપાટડીયા ,સંજય ટાંક,નિલેશ ચૌહાણ,પ્રકાશ જંજવાડિયા ,કિશન સિદ્ધપુરા સહિત ના હોદેદારો એ કોર્પોરેશન ના ઉચ્ચ અધિકારીઓ ને આવેદન આપી ને રજુઆત કરી હતી રિપોર્ટ : રૂપેશ સોલંકી રાજકોટ શિવસેના..

IMG-20211210-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *