Gujarat

ઊનાના સામતેર ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો..

ઊનાના સામતેર ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સામતેર, કાણકબરડા, રામેશ્વર, ઉમેજ, પાતાપર, ઉંટવાળા, સુલતાનપુર, સંજવાપુર સહીતના ગામોના લોકોના રાશનકાર્ડ, જાતીના દાખલા, ક્રિમીલીયર, આયુષ્માન ભારત કાર્ડ, વિધવા સહાય, આવાસ સહાય, સહીતના કામો કરવામાં આવ્યા હતા.

-ગામે-સેવાસેતુ-કાર્યક્રમ-યોજાયો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *