ઊનાના સામતેર ગામે સ્વામીનારાયણ સંતો દ્વારા શાકોત્સવ ઉજવાયો હતો. જેમાં આજુબાજુ તથા સામતેર ગામના ભક્તોજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને સ્વામીનારાયણના સંતો દ્વારા શાક બનાવવામાં આવ્યુ હતું. અને હજારો ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો. અને ગામના ભક્તો રાજાભાઇ, અર્જુનભાઇ શાંતિભાઇ, રામભાઇ, લખનભાઇઆ ભક્તજનોએ જહેમત ઉઠાવીને સતસંગને સફળ બનાવીયો હતો..


