Gujarat

ઊનાના સીલોજમાં હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા ગૌ માતાના લાભાર્થે લોકડાયરો યોજાયો.

ઊનાના સીલોજ ગામે હિન્દુ યુવા સંગઠન સહીતના સીલોજ ગામના યુવનો દ્વારા ગૌ માતાના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનુ આયોજન કરવામાં આવ્યું. જેમાં ગામના સરપંચ છગનભાઇ રાઠોડ, રાજુભાઇ ડાભી જીલ્લા મંત્રી ભાજપ સામતભાઈ ચારણીયા, તાલુકા પંચાયતના પ્રમુખ હિતેશભાઈ ઓઝા, જીલ્લા યુવા પ્રમુખ સંજયભાઈ બાભણીયા, તાલુકા યુવા પ્રમુખ ગોપાલભાઈ બાભણીયા, રામજીભાઇ પરમાર, અશોકભાઈ કોટેચા, સાવરીયા શેઠ, અતુલભાઈ વાધેલા તેમજ આજુબાજુના વિસ્તારોના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

 

 

-ગામે-હિન્દુ-યુવા-સંગઠન-ભારત-દ્વારા-લોકડાયરા-યોજાયો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *