કઠલાલ તાલુકાના વડવાળા ગામ ખાતે નવીન મુખ્ય પ્રવેશ દ્વાર બનાવવાની કામગીરી ચાલી રહી હતી જેનું કામપૂર્ણ થઈ ગયેલ હોવાથી ધનતેરસ ના શુભ દિવસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ અવસરે ગામના આગેવાનો,ગ્રામજનો ની ઉપસ્થિતમાં કાણીયેલ ગામના સરપંચ ચીમનભાઈ ના હસ્તે પ્રવેશ દ્વાર ની રીબીન કાપવામાં આવી હતી.
તસવીર: મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
