Gujarat કપડવંજ તાલુકાના મોટીઝેર (દાદાનામુવાડા) ગામે શક્તિ માતાજી ના પાટોત્સવ Posted on December 5, 2021 Author Admin Comment(0) મકસુદ કારીગર,ખેડા-કઠલાલ કપડવંજ તાલુકાના મોટીઝેર (દાદાનામુવાડા) ગામે શક્તિ માતાજી ના પાટોત્સવ માં કઠલાલ-કપડવંજ ધારાસભ્ય કાળુસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા અને માતાજી ના દર્શન કર્યા હતા આ અવસરે ગ્રામજનો તેમજ અગ્રણી પણ ઉપસ્થિત રહ્યા હતા. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.