મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
૬ ડિસેમ્બરે કપડવંજ ખાતે ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની ૬૫ મી પૂણ્યતિથિ નિમિત્તે બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને જયભીમ સમાજ સેવા મંડળ- કપડવંજના અગ્રણી અને અન્ય નાગરિકો દ્વારા પુષ્પમાળા પહેરાવી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.


