Gujarat

કલા મહોત્સવ માં ખેડા જિલ્લા માં મોટી મુડેલ ગામની પ્રાથમિક શાળા ની વિધાર્થિની વિરલ કુંવરબા કનકસિંહ ચૌહાણ

કલા મહોત્સવ માં ખેડા જિલ્લા માં મોટી મુડેલ ગામની પ્રાથમિક શાળા ની વિધાર્થિની વિરલ કુંવરબા કનકસિંહ ચૌહાણ “આઝાદી નો અમૃત મહોત્સવ”જિલ્લા કક્ષાએ ત્રીજો નંબર પ્રાપ્ત કરી ગામનું અને શાળા નું પરિવારનું ગૌરવ વધારવા બદલ ગ્રામજનો અને પ્રાથમિક શાળા પરિવાર તરફ થી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
તસવીર : મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

FB_IMG_1635343031872.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *