રાજકોટ
દેશભરની કોઈ જેલોમાં ન થયા હોય તેવા ગુજરાતમાં કેદીઓને આત્મ ર્નિભર બનાવવા સાથે કેદીઓ દ્વારા જ મેઇક ઈન ઈન્ડિાયા પ્રોજેકટ ને આગળ ધપાવવા કેદીઓ દ્વારા કરોડોરૂપિયાના ટર્ન ઓવર વાળા બિઝનેસ જે ડો.કે. એલ.એન.રાવ ટીમ દ્વારા ચાલે છે તેની નોંધ રાજય સરકાર અને કેન્દ્ર દ્વારા લેવામાં આવી છે. કેન્દ્ર્ દ્વારા એક માત્ર ગુજરાતને જ શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ મળ્યોદ છે,તેમ ડો.રાવ દ્વારા જણાવાયું છે. તેવો દ્વારા વિશેષમાં પોતાના દ્વારા લિખિત અદભૂત જેલ પુસ્ત ક દરેક પાકા કામના મુકત થનાર કેદીઓને વિના મૂલ્યે આપવાની જાહેરાત કરી છે, એક અંદાજ મુજબ વર્ષે એક હજાર કેદી મુકત થાય છે. તેઓ દ્વારા વિશેષમાં જણાવાયેલ કે, કેદીઓ ને વિવિધ રમત ગમત માટે સાધનો પણ પૂરા પાડવા સાથે તે બાબતે વિશેષ તાલીમ આપવામાં આવશે. ગુજરાત સહિત દેશભરની જેલોમાં બંધ કેદીઓને તંદુરસ્ત, સ્પટર્ધા તરફવાલી તેમને વિવિધ રમત ગમત તરફ વાળવા શંણૂ દ્વારા શરૂ થયેલ અદભૂત કાર્યનો ગુજરાતભરમાં મુખ્ય સમારોહનો દબદબાભેર પ્રારંભ અમદાવાદ ખાતે ગુજરાતની જેલોના જેલવડા એવા સિનિયર આઇપીએસ ડો.કે.એલ.એન.રાવ તથા દેશની ટોચની યુનિ.વેલૂર અર્થાત્? વી. આઈ.ટી..ના ડાયરેકટર અને જાણીતા શિક્ષણવિદ ડો.ઇન્દુ રાવ હસ્તેર કરવામાં આવ્યો હતો. પરિવર્તન નામક પૂજય મહાત્માબ ગાંધી સહિત વિવિધ મહાનુભાવોના જન્મષદિવસે પ્રારંભ થયેલ આ અનોખા કાર્યક્રમ પરિવર્તનમાં ર્ૈષ્ઠના ચેરમેન શ્રીકાંત માધવ વેધ સહિતના મહાનુભાવો ઉપસ્થ્તિ રહેલ.
