Gujarat

કોરોના ના નવા વેરિયન્ટ ઓમીક્રોન ને ફેલાતા અટકાવવા સૌથી જરૂરી છે માસ્ક પહેરવું છે , તેવામાં છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં માસ્ક પહેરવા અંગે જાગૃતિ ના કાર્યક્રમો હાથ ધરાયા છે.

ઓમીક્રોન સામે રક્ષણ માટે સૌથી કારગર ઉપાય  મોઢા ઉપર માસ્ક પહેરવું છે. હાલ કોરોના ના કેસો ઘટતા લોકોમાં માસ્ક પહેરવાં અંગે નિષ્કાળજી દેખાઈ રહી છે તેવામાં લોકો નિયમિત માસ્ક પહેરે અને કોવિડ 19 એપ્રોપરાઈટ બીહેવીયર કરે તેવા હેતુથી છોટાઉદેપુર જિલ્લા પોલીસે રોડ રસ્તા શેરીઓ માં માસ્ક વિતરણ કરી સમજણ આપી હતી,
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *