Gujarat

” ગાંધી પરિવાર ના આંગણે સૉનેરી અવસર” ગાંધી પરિવાર  આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન….  

ગિરગઢડા
ભરત ગંગદેવ…
 ” નશા ચઢે પ્રભુ પ્રેમ કા બીસરે તન. મન.કા ભાન સુખ દુઃખ કી ચિંતા નહિ હરપલ રહે કૃષ્ણ કા દયાન.
  શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન ” વુંદાવન ધામ” ગિરગઢડા ગાંધી પરિવાર દ્વારા માગશર સુદ ૭ ને શુક્રવાર તા 10.12.2021.થી માગશર સુદ ૧૪ ને શુક્રવાર તા ૧૭ .12.2021.ના રોજ વિરામ.
આ મહાગ્રથના યશોગાન માટે કથાના વ્યાસાસને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવા ચાર્ય શાસ્ત્રી શ્રી આનંદભાઈ. આર. પેરાણી ( માળિયા હાટીના વાળા) બિરાજી કથાનું સંગીતમય શેલીમાં અમૃતપાન કરાવશે. આ ભવ્ય આયોજન માં ગાંધી પરિવાર દ્વારા “માળા પહેરામણી” ના અલોકીક પ્રસંગે ( મોટી હવેલી વેરાવળ) ગુરુદેવ પૂ. પાદ ગો.૧૦૮ શ્રી મધવરાય મહારાજ શ્રી પધારશે આ અલોકિક પ્રસંગે હરિગુરુ ભગવદીપ સાનિદય સાથે ભગવદ્દ ગુણગાન તેમજ યમુનાજીના પય:પાન ચરણસ્પર્શ તેમજ મનોરથ ના દર્શન તા.14.12.2021 ને મંગળવારે રાત્રી ના 9.30 કલાકે તો સર્વ વૈષ્ણવ પરિવારે પધારવા ગાંધી પરિવાર દ્વારા હાર્દિક નિમત્રણ પાઠવવા માં આવે છે. કૃષ્ણ જન્મ/ નંદ મહોત્સવ માગશર સુદ 11.ને મંગળવાર સાંજે ૬ કલાકે…
” કૃષ્ણ તેરી મેરી પ્રીત પુરાની શક કી ના ગુંજાયસ હૈ.રખના હંમેશા ચરણો મેં હી.છોટી સી યે ફરમાઈશ હૈ”

IMG-20211210-WA0566.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *