ગાંધીનગર જિલ્લો ગ્રીન સીટીના નામથી ઓળખાય છે ગાંધીનગર જિલ્લામાં પ્રવેશતા જ સ્લોગ આપવામાં આવ્યું છે હરિયાળું ગાંધીનગર, પરંતુ આ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જિંડવા ગામે રોડ પર લીલી બાવળના ઝાડ ગેરકાયદેસર રીતે કાપી નાંખવામાં આવ્યા ની લેખિત ફરિયાદ ગામના જ એક ઈસમ દ્વારા કરવામાં આવી છે.
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2021/09/Photo-02.jpg)