ગાંધીનગર મનપાની ચુંટણી યોજાઈ જેમાં કુલ ૧૧ વોર્ડની ચુંટણીમાં ૪૪ બેઠકો પર ૧૬૧ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે મતદારો જેમાં ૪૪ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે જ્યારે ૪૪ કોંગ્રેસના ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના ૪૦ ઉમેદવારોની સાથે ૧૪ બહુજન સમાજ વાદી પાર્ટીના ઉમેદવારો, ૨ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી ૬ અન્ય પક્ષના તેમજ ૧૧ અપક્ષ પાર્ટીના ઉમેદવારો વચ્ચે જંગ હતો જેનું ભાવિ મંગળવારે નક્કી થશે.


