ગિરગઢડા
ભરત ગંગદેવ..
ગિરગઢડા મુકામે તા 10/12 થી ગાંધી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું આ મહાગ્નથ ના યશોગાન માટે કથાના વ્યાસાસને પુષ્ટિમાંગીય વૈષ્ણવા ચાર્ય શાસ્ત્રી શ્રી આનંદભાઈ. આર. પેરાણી ( હાટીના માળિયા વાળા) કથાના (૬) સઠા દિવશે.બપોરે 12.કલાકે ગિરિરાજ ઉત્સવ/ અન્નકૂટ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગાંધી પરિવાર દ્વારા.


