Gujarat

ગીર સોમનાથ જિલ્લા ના ઉના પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા ટી આર બી જવાને મુળ માલીક ને પૈસા ભરેલું પાકીટ પરત કરીયુ  

 ગિરગઢડા
    ભરત ગંગદેવ.
ગીર સોમનાથ જિલ્લાના ઉના પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા એ એસ આઈ ધીરૂ ભાઈ સીન્ધવ તથા ટી આર બી મા ફરજ બજાવતા અભિષેક ભાઈ અપારાનાથી કાનજીભાઈ પરમાર સંજયભાઈ બાંભણિયા કેતનભાઈ ચાવડા ઉના ભાવનગર રોડ ઉપર ટ્રાફિક ડ્રાઈવ માં હતા એ દરમીયાન અભીષેકભાઈ અપારાનાથી ને ભાવનગર રોડ સાઈ વેબ્રિજ પાસે થી પૈસા ભરેલું પાકીટ મલેલ તેમાં ₹ ૪૦૦૦/- રોકડ રકમ મળેલ જે મૂળ માલિકને શોધી ને તમામ પૈસા પરત આપી ઉના પોલીસ સ્ટેશન નું તથા પોલીસ પરિવારનું ક્ષે્ષ્ઠ ઉદાહરણ પૂરું પાડીયુ
Attachments area

IMG-20211206-WA0293.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *