ગિરગઢડા
ભરત ગંગદેવ…
ગીરસોમનાથ જિલ્લા યુવા ભાજપ મંત્રી પટેલ સમાજ ગિરગઢડા ના લાડીલા અને સફળ બિઝનેસ મેન હાર્દિક પાનસૂરિયા યે
જન્મદિવસ નિમિતે દિવ્યાંગ બાળકો ને કંસારી મુકામે સાંજ નું ભોજન કરાવી ને જન્મદિવસ ની ઉજવણી કરી…હંમેશા લોકોની વચ્ચે રહી નાના લોકોને ને કઈ રીતે ઉપયોગી થવું અને લોકોને કેમ આપડે મદદ રૂપ થઈ શકીયે તેવી વિચાર દ્રષ્ટિ ધરાવતા યુવા નો ના હૃદય સમ્રાટ હાર્દિકભાઈ પાનસૂરિયા…જેમનો જન્મ દિવસ હોય યા તેમની જીવન સંગીનો નો જન્મ દિવસ હો યા તેમના પુત્ર પુત્રી નો જન્મ દિવસ હોય તે દિવસે પોતાના પરિવાર સાથે કોઈ તેવું સ્થળ પસંદ કરી ત્યાંના બાળકો/ વડીલો સાથે તેમનો જન્મ દિવસ ઉજવેશે.
Attachments area


