Gujarat

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી. C.R.PATiL.સાહેબ ને પ્રમુખપદે સફળતા

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી. C.R.PATiL.સાહેબ ને પ્રમુખપદે સફળતા પૂર્વક ૧ વર્ષ પુર્ણ થતાં. રાજકોટ શહેર ભાજપ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના વોડૅ નંબર ૯મા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમાં શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મિરાણી.કોપૉરેટરશ્રી ઑ તેમજ શહેરના તેમજ વોડૅના હોદેદારો અને કાયૅકર્તા ઉપસ્થિત રહેલ .

IMG-20210721-WA0004-1.jpg IMG-20210721-WA0005-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *