બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન મા સૌ પોલીસ કર્મચારીઓ એક બીજા ને મિઠાઈ ખવડાવીને સરકાર શ્રી ના નિર્ણય ની વધામણી કરી..
બોટાદ જિલ્લાના બોટાદ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મચારીઓ દ્રારા સરકાર શ્રી નો નિર્ણય આવકારી મોં મીઠાં કર્યા
ગુજરાત સરકાર શ્રી દ્વારા કમિટી બનાવી ગ્રેડ પે તેમજ અન્ય માંગોને લઈ સરકાર શ્રી દ્વારા કમિટીના ગઠનનો નિર્ણય કર્યો છે જેમાં પાંચ જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની અધ્યક્ષ સ્થાને કમિટી બનાવઈ છે જે સૂચિત સમયગાળામાં વિવિધ માંગ પર અભ્યાસ કરી સરકાર શ્રી ને રીપોર્ટ સોંપવામાં આવ છે આ સમાચાર સાંભળીને બોટાદ પોલીસ બેડામાં પોહચતા પોલીસ કર્મચારીઓ એ નિર્ણય આવકારી એક બીજા કર્મચારીઓ ને મોં મીઠાં કરાવી ખુશી વ્યક્ત કરી હતી
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

