Gujarat

છોટાઉદેપુર ખાતે આજ રોજ ગુડ ગવર્નન્સ ઓફ અર્બન ડેવલપેમન્ટ દિવસની ઉજવણી છોટાઉદેપુર ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ઉજવણી કરવામાં આવી

કાર્યક્રમના મુખ્ય મહેમાન રાજ્યકક્ષાના મંત્રી અને આદિજાતિ નેગમ તેમજ આરોગ્ય પરિવાર કલ્યાણ ના તેમજ છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષા બેન સુથાર હતા,
અને ત્યારબાદ દીપપ્રાગતી કરવામાં આવી હતી, અને ત્યારબાદ મુખ્ય મહેમાનોને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યા હતા,અને ત્યારબાદ નગરપાલિકા પ્રમુખ સંગ્રામ સિંહ રાઠવા એ  પ્રવચન આપેલુ કે  છોટાઉદેપુર નગર ની જનતા ને છોટાઉદેપુર નગરમાં ૧૪ કરોડના ખર્ચે વિકાસ ના કામો નું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે, આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત થી લાઈવ થયા હતા, અને તેમને પ્રવચન આપ્યું હતું, અને  ત્યારબાદ રાજ્યકક્ષાના મંત્રી અને આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી નિમેષા બેન સુથાર આ કાર્યક્રમ માં પ્રવચન આપ્યું હતું, સરકાર વિકાસ ના કામો કરી છે ભારત સરકાર દિસ માં સૌનો સાથ અને સૌનો વિકાસ સાથે સરકાર આગળ વધી રહી છે, પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ ગામડાઓ અને શહેર માં પોહચી છે એ કામ સરકાર કામ કરી છે, કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી નિમિષા બેન સુથાર એ  પ્રવચન આપ્યું હતું ,, અને ત્યારબાદ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો, કાર્યક્રમમાં ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ તેમજ છોટાઉદેપુર DDO ગંગા સિંહ તેમજ છોટાઉદેપુર ધારાસભ્ય મોહનસિંહ રાઠવા તેમજ છોટાઉદેપુર નગર પાલિકા પ્રમુખ સંગ્રામ સિંહ રાઠવા તેમજ  છોટાઉદેપુર સંસદ સભ્ય ગીતા બેન રાઠવા તેમજ રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવા તેમજ  સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી તેમજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તેમજ છોટાઉદેપુર શહેર પ્રમુખ ભુપેન્દ્રભાઈ ધોભી તેમજ છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રશ્મિકાંત વસાવા તેમજ આદિજાતિ નિગમ ડિરેક્ટર જશુ ભાઈ રાઠવા ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના ચેરમેન મુકેશભાઈ પટેલ તેમજ છોટાઉદેપુર નગર પાલિકા ઉપપ્રમુખ નરગીસ બેન મકરાણી તેમજ છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ ચૌધરી તેમજ છોટાઉદેપુર જિલ્લાના આજુબાજુ ગામડા ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,

IMG_20211226_121545.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *