Gujarat

છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગરૂડા એપ્લિકેશન બાબતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, વિઓ,,ભારત નિર્વાચન આયોગ દ્વારા હાલમાં ગુજરાતમાં મતદાર નોંધણી કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે અંતર્ગત રાજ્યના તમામ બી.એલ.ઓ કે જે મોટાભાગે પ્રાથમિક શાળાના શિક્ષકો છે, સમગ્ર રાજ્યના પ્રાથમિક શિક્ષકોને જ્યારથી ગરૂડા એપ્લિકેશન દ્વારા તમામ ફોર્મ ઓનલાઈન કરવાની કામગીરીનો આદેશ કરવામાં આવ્યો છે, ત્યારથી બીએલઓ ને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેના કારણે નિયત સમય મર્યાદામાં કામગીરી કરવી શક્ય લાગતી નથી જેવીકે કેટલાક બી.એલ.ઓ ટેકનોલોજીનો મર્યાદિત ઉપયોગ કરતા હોવાથી તેઓ માટે આ કામગીરી કરવી મુશ્કેલી લાગે છે, તેમજ દરેક શાળામાં હાલ કોમ્પ્યુટર કે ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ નથી, જેથી શાળા કક્ષાએ રહીને કામગીરી કરવી અસંભવ છે, વધુમાં શિક્ષકોનું મૂળ કામ શાળામાં શિક્ષણ આપવાનું છે,કોવિડ 19 ના કારણે શાળાનું શૈક્ષણિક કાર્ય છેલ્લા દોઢ વર્ષથી બંધ હતું, તે હાલ ચાલુ થયો હોવાથી બાળકોના શૈક્ષણિક કાર્યમાં વિશેષ ધ્યાન આપવાની આવશ્યકતા હોય તમામ ફોર્મ ગરૂડા એપ્લિકેશન માં બીએલઓ દ્વારા સમય મર્યાદામાં ઓનલાઇન કરવા અશક્ય છે,જેવા વિવિધ કારણોસર આ કામગીરી સમયમાં કરવી યોગ્ય નહી જણાતા, આ કામગીરી માટે અન્ય કોઈ વ્યવહારૂ ઉકેલ શોધવામાં આવે અને બી.એલ.ઓ ની કામગીરી કરતા શિક્ષકોને ગરૂડા એપ્લિકેશન કે અન્ય રીતે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી માંથી મુક્તિ આપવામાં આવે તેવી લેખિતમાં રજુઆત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવી છે,

છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા  ગરૂડા એપ્લિકેશન બાબતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું,
 વિઓ,,ભારત નિર્વાચન આયોગ દ્વારા હાલમાં ગુજરાતમાં મતદાર નોંધણી કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે અંતર્ગત રાજ્યના તમામ બી.એલ.ઓ કે જે મોટાભાગે પ્રાથમિક શાળાના શિક્ષકો છે, સમગ્ર રાજ્યના પ્રાથમિક શિક્ષકોને જ્યારથી ગરૂડા એપ્લિકેશન દ્વારા તમામ ફોર્મ ઓનલાઈન કરવાની કામગીરીનો આદેશ કરવામાં આવ્યો છે, ત્યારથી  બીએલઓ ને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેના કારણે નિયત સમય મર્યાદામાં કામગીરી કરવી શક્ય લાગતી નથી જેવીકે કેટલાક બી.એલ.ઓ  ટેકનોલોજીનો મર્યાદિત ઉપયોગ કરતા હોવાથી તેઓ માટે આ કામગીરી કરવી મુશ્કેલી લાગે છે, તેમજ દરેક શાળામાં હાલ કોમ્પ્યુટર કે ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ નથી, જેથી શાળા કક્ષાએ રહીને કામગીરી કરવી અસંભવ છે, વધુમાં શિક્ષકોનું મૂળ કામ શાળામાં શિક્ષણ આપવાનું છે,કોવિડ 19 ના કારણે શાળાનું શૈક્ષણિક કાર્ય છેલ્લા દોઢ વર્ષથી બંધ હતું, તે હાલ ચાલુ થયો હોવાથી બાળકોના શૈક્ષણિક કાર્યમાં વિશેષ ધ્યાન આપવાની આવશ્યકતા હોય તમામ ફોર્મ ગરૂડા એપ્લિકેશન માં બીએલઓ દ્વારા સમય મર્યાદામાં ઓનલાઇન કરવા અશક્ય છે,જેવા વિવિધ કારણોસર આ કામગીરી સમયમાં  કરવી યોગ્ય નહી જણાતા, આ કામગીરી માટે અન્ય કોઈ વ્યવહારૂ ઉકેલ શોધવામાં આવે અને બી.એલ.ઓ ની કામગીરી કરતા શિક્ષકોને ગરૂડા એપ્લિકેશન કે અન્ય રીતે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી માંથી મુક્તિ આપવામાં આવે તેવી લેખિતમાં રજુઆત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવી છે,

ભારત નિર્વાચન આયોગ દ્વારા હાલમાં ગુજરાતમાં મતદાર નોંધણી કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે અંતર્ગત રાજ્યના તમામ બી.એલ.ઓ કે જે મોટાભાગે પ્રાથમિક શાળાના શિક્ષકો છે, સમગ્ર રાજ્યના પ્રાથમિક શિક્ષકોને જ્યારથી ગરૂડા એપ્લિકેશન દ્વારા તમામ ફોર્મ ઓનલાઈન કરવાની કામગીરીનો આદેશ કરવામાં આવ્યો છે, ત્યારથી  બીએલઓ ને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેના કારણે નિયત સમય મર્યાદામાં કામગીરી કરવી શક્ય લાગતી નથી જેવીકે કેટલાક બી.એલ.ઓ  ટેકનોલોજીનો મર્યાદિત ઉપયોગ કરતા હોવાથી તેઓ માટે આ કામગીરી કરવી મુશ્કેલી લાગે છે, તેમજ દરેક શાળામાં હાલ કોમ્પ્યુટર કે ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ નથી, જેથી શાળા કક્ષાએ રહીને કામગીરી કરવી અસંભવ છે, વધુમાં શિક્ષકોનું મૂળ કામ શાળામાં શિક્ષણ આપવાનું છે,કોવિડ 19 ના કારણે શાળાનું શૈક્ષણિક કાર્ય છેલ્લા દોઢ વર્ષથી બંધ હતું, તે હાલ ચાલુ થયો હોવાથી બાળકોના શૈક્ષણિક કાર્યમાં વિશેષ ધ્યાન આપવાની આવશ્યકતા હોય તમામ ફોર્મ ગરૂડા એપ્લિકેશન માં બીએલઓ દ્વારા સમય મર્યાદામાં ઓનલાઇન કરવા અશક્ય છે,જેવા વિવિધ કારણોસર આ કામગીરી સમયમાં  કરવી યોગ્ય નહી જણાતા, આ કામગીરી માટે અન્ય કોઈ વ્યવહારૂ ઉકેલ શોધવામાં આવે અને બી.એલ.ઓ ની કામગીરી કરતા શિક્ષકોને ગરૂડા એપ્લિકેશન કે અન્ય રીતે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી માંથી મુક્તિ આપવામાં આવે તેવી લેખિતમાં રજુઆત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવી છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *