મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાના જમણી ગામ આવેલ બળીયા મહારાજ ના મંદિર ખાતે પંચકુંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ૫૬ ભોગ અને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો આ શુભ અવસરે સમસ્ત ગ્રામજનો દ્વારા મહારાજ ના દર્શન કર્યા હતા ત્યારબાદ યજ્ઞ માં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ પ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી ઉપરાંત રાત્રે મંદિર ખાતે રેગડી તેમજ ગરબા પોગ્રામ પણ યોજાયો હતો .


