ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ માનનીય ડો. રૂતવીજભાઈ પટેલ જામનગર મા ભાજપ ના પ્રચાર માટે શરૂઆત વો઼ડ નંબર ૧૪ થી વિજય ભવ ના જયઘોશ સાથે શરૂ કરી છે તે વેળાએ તેજ વોડ ના ભાજપ ના ઉમેદવારો મનિષભાઈ કટારીયા જીતેષભાઈ શિંગાળા, લીલાબેન ભદ્રા, શારદાબેન ઝીંઝુડા દ્વારા ફુલહાર થી ઉષ્મા ભેર સ્વાગત કર્યુ અને સાથે સાથે જામનગર યુવા મોરચાના વિરલભાઈ બારડ તેમજ યુવા મોરચાના કાર્યકતાઓ સાથે મહિલા પાંખ (વોડ નંબર ૧૪) ના રીટાબેન જોટંગીયા ત્થા તેમની ટીમ દ્વારા વિજય ભવ ના જયઘોશ સાથે પ્રચાર ની શરૂઆત કરી


