અહેવાલ : સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
જામનગર ખાતે સામાજીક સંસ્થા અણદા બાવા ના સાનિધ્યમાં ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે ધાર્મિક વાણી નો લાભ મળી શકે અને તે હેતુથી સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં વકતા સોરાષટૃ ગુજરાત ના પ્રખ્યાત પરમ પૂજ્ય ડો મહાદેવ પ્રસાદ મહેતા (કાશી) દ્વારા કથા નુ રસપાન કરાવશે જેમાં કથા નો પ્રારંભ તારીખ ૨૭ / ૧૨ / ૨૦૨૧ ને સોમવારે થયેલ જેમાં ભાગવતા ચાર્ય ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા ના ભકિતભાવ ના દર્શન વકતા પ પૂજ્ય ડો મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા આ કથામાં શ્રીમદ્ ભાગવત ની વાણી નો લાભ તારીખ ૦૨ /૦૧ / ૨૦૨૨ સુધી અણદા બાવા બાલીકા શ્રમ હોલ માં સુંદર આયોજન કરવામાં આવ્યું છે હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


