Gujarat

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સરકારી બી.એડ.કૉલેજ,કઠલાલ આઝાદી કા અમૃત મહોત્સવ નિમીતે કલાત્મક રંગોળી નું સર્જન કરાયું

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલ સરકારી બી.એડ કોલેજ કઠલાલના પ્રશિક્ષણાર્થીઓ દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીના સર્વ ધર્મ સમભાવ અને રાષ્ટ્રીય એકતા’ના સંદેશને રજૂ કરતું નાટક રજૂ કરવામાં આવ્યું. આ ઉપરાંત પ્રશિક્ષણાર્થીઓના સહયોગથી આઝાદીમાં મહામૂલું પ્રદાન કરનાર પૂજ્ય બાપુની કલાત્મક રંગોળીનું સર્જન કરવામાં આવ્યું હતું.

IMG-20211005-WA0049.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *