એંકર….
જૂના કપડાં ના વેપારીને રવિવારે ગુજરી બજારમાં બેસવા માટે જગ્યા ફાળવવા બાબતે…
વિઓ…..
જુના કપડાં નાં વેપારી ને રવિવારે ગુજરી બજારમાં બેસવા માટે જગ્યા ફાળવવા બાબતે જુનાગઢ ના ધારાસભ્ય શ્રી ભીખાભાઈ જોષી અને સી.પી.એમ. ના શ્રી બટુકભાઈ મકવાણા જીસાનભાઇ હાલેપૌત્રા એડવોકેટ અને સોહેલભાઇ સિદીકી જુના કપડાં નાં વેપારી આગેવાનો અરવિંદભાઇ પાથંર જેઢાભાઇ ખીમાભાઇ સોદરવા વિજયભાઇ મારૂ બટુકભાઈ ચાવડા કાનાભાઇ ડોડીયા હરેશભાઇ.અશોકભાઈ.કિરણભાઇ.હિતેસભાઇ મકવાણા.અરૂણભાઇ મકવાણા.સાથે મહાનગર પાલિકા નાં કમિશનર શ્રી તુષાર સુમેરા સાહેબ ને આવેદનપત્ર આપી આ જુના કપડાં નાં વેપારી ન રોજી રોટી માટે તેમજ ગરીબ અને મઘ્યમ વગઁ ની જનતા જે આ કપડાં ખરીદતી હોય બન્ને ના હિત ને ઘ્યાન માં રાખી રવિવારે ગુજરી બજારમાં બેસવા ની મંજુરી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી જે બાબતે કમિશ્નર સાહેબ દ્વારા યોગ્ય કરવાની હયાઘારણા આપવામાં આવી હતી.
રિપોર્ટ બાય ઋષિ જોશી જૂનાગઢ


