Gujarat

 જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક (JDCC) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની મીટીંગ મળેલ

   ગિરગઢડા
  ભરત ગંગદેવ..

જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક (JDCC) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની મીટીંગ મળેલ જેમાં ચેરમેન  કિરીટભાઈ પટેલ , તાલાલા નગરપાલિકા ના ચેરમેન અને બેંક ના ડિરેક્ટર ભુપતભાઇ હિરપરા (તાલાલા નું પ્રતિનિધિત્વ)  તથા અન્ય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ  હાજર રહ્યા હતા…

IMG_20211203_182630.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *