“કર્મ હી જીવન, કર્મ હી પૂજા
કલ્યાણ કે સિવા ઓર ન દુજા”
સૂત્રને સાર્થક કરતા નવી સાંકળી ગામના ખેડૂતે નવી ડિઝાઇન બનાવી માટલાંનો પક્ષી માટે બનાવ્યા 2500 માટલાંના ઘર
હાલ કાળજાળ મોંઘવારી મા લોકો ને પરબ માટે બે પાણી નાં માટલા મુકવાના હોઈ તોય વિચાર કરે ત્યારે નવી સાંકળી ગામના ખેડૂત ભગવાનજી ભાઈ ને પોતાની વાડી એ બેઠા હતા ત્યારે વિચાર આવીયો કે શિયાળો ઉનાળો ચોમાસા મા માણસ તો પોતાની રહેવા ની વ્યવસ્થા તો કરી લેશે પરંતુ ચોમાસામા ભારે વરસાદ હોઈ ત્યારે અબોલ મુંગા પંખી નુ શુ થતું હશે તેવો વિચારો કરતા તેમને થયું કે મારે આ મુંગા અબોલ પંખીઓ માટે કંઈક કરવું જોઈએ જેથી તેમણે પંખી નાં ઘર માટે વાડીએ બેઠા બેઠા પોતાની કોઠાસુજ મુજબ આકર્સક ડિજાઇન બનાવી અને તેમનો ખર્ચ ગણતા વિસ લાખ જેટલો ખર્ચ ગણિયો અને ધીરધીરે કોઈ પણ પાસે એક પણ રૂપિયો લીધા વગર પંખી નાં રહેવા માટે પંખી ઘર બનાવવા નું શરૂ કર્યું જેમાં તેમણે 2500 પાકા માટલા બનાવડાવ્યા માટલા પણ પાકા જે ક્યારેય તૂટે નહીં તેવા માટલા બનાવી તને ગ્રામ પંચાયતે આપેલા પ્લોટ મા પોતાની કોઠા સુજ મુજબ કામ આગળ વધારિયું જેમાં અસલ ગેલવેનાઈઝ નાં બોરનાં પાઇપ થી ગોળ આકાર ની માટલા રાખવા માટે બાઉનડરી બનાવી જેમાં માટલા બાંધવા માટે સ્ટીલ નો વાળા નો ઉપયોગ કર્યો જે ક્યારેય તૂટે નહીં અને ચોમાસા દરમ્યાન જો વીજળી પડે તે માટે ખાસ વીજળી તાર બનાવેલ જેથી અંદર બેસેલ પંખી ને કઈ થાય નહીં ભગવાનજીભાઈ એ પોતે અને તેમના પુત્રો તેમજ ગ્રામજનો અને મિત્રો દ્વારા માટલા ડિજાઇન મુજબ માટલા રાખવા નું શરૂ કર્યું અને 1 વર્ષ ની અથાગ મહેનત બાદ જાણે કે મહેનત સફળ થઈ હોઈ તેમ અદભુત 2500 માટલા નું અદભુત પંખી ઘર ત્યાર થયું ત્યારે ગુજરાત મા ક્યાય નો હોઈં તેવું પ્રથમ પંખી માટે માટલા નું પંખી ઘર ત્યાર થયું ત્યારે ભગવાનજી ભાઈ એ માટલા ઘર ની અંદર પંખી માટે મા અમરનાથ ગુફા પણ બનાવી છે જ્યાં ભગવાન શિવ ની સ્થાપના કરવામાં આવશે આ મંદિર ફક્ત પંખી માટેજ બનાવવા મા આવેલ છે ભગવાન ભાઈ એ પંખી ને ચણ અને પાણી માટે કુંડા પણ બનાવીયા છે આ બધું બનાવવા મા તેમણે 20 લાખ રૂપિયા નો ખર્ચ કર્યો છે
ભગવનભાઈ ના જણાવ્યા મુજબ માણસ તો પોતાનું બધું કરી લેશે પણ આ અબોલ પંખી માટે લોકો ગામે ગામ આ રીતના પંખી ઘર બનાવે તો ઘણું આ માટલા નાં પંખી ઘરમાં 10 દસ હજાર થી વધુ પંખી પરિવાર આરામ થી રહી શકશે તેમજ ભગવાને મને આપેલ રૂપિયા નો સદુપયોગ કરી મેં મારો જન્મારો સફળ બનાવીને સેવાર્થનું પુણ્ય પ્રાપ્ત કર્યું છે પણ
હરેશ ભાલીયા જેતપુર


