જોટવા પરિવાર ના લાડકવાયા ” શિવ ” નો આજે જન્મદિવસ
વડિયા ના પ્રેસ પ્રતિનિધિ ડો. કિરીટ જોટવા ના લાડકવાયા દીકરા શિવ નો આજે તારીખ 03/05ના રોજ જન્મદિવસ છે. આજે આ લાડકવાયો દિકરો 5વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે પરમાત્મા તેમને હર્ષોલ્લાસ સાથે ખુશીયો થી ભરપૂર જીવન ની અભ્યર્થના સાથે જન્મદિવસ ની હાર્દીક શુભકામના.