Gujarat

તા. 16.10.2021 સિવિલ મા રક્ત ની ખૂબ અછત સર્જાતા , થેલેસીમિયા ના છોકરાઓ હેરાન હતા તો તાત્કાલિક શ્રીબાલાજી મંદિર ખાતે શ્રીબડા બજરંગ

🩸 તા. 16.10.2021 સિવિલ મા રક્ત ની ખૂબ અછત સર્જાતા , થેલેસીમિયા ના છોકરાઓ હેરાન હતા તો તાત્કાલિક શ્રીબાલાજી મંદિર ખાતે શ્રીબડા બજરંગ ફાઉન્ડેશન તેમજ વિનાયક ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું,

6બહેનો અને 11 ભાઈઓ એ મડી 2 કલાક મા 17 બોટલ રક્તદાન થયેલ હતું. થેલેસીમિયા સામે લડતા છોકરાઓ ને બધી બોટલ આપવામાં આવશે. આભાર દરેક રક્તદાતા ઓનો જય બાલાજી🙏🩸

IMG-20211017-WA0097-1.jpg IMG-20211017-WA0096-2.jpg IMG-20211017-WA0098-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *