ગિરગઢડા
ભરત ગંગદેવ..
તાલાળા તાલુકાના ધાવા (ગીર) ગામે રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને 3 વર્ષ પૂર્ણ થતાં ધાવા ગીર ગામ સમસ્ત અને શિવશક્તિ ગુપ દ્વારા ગામના બાળકોને ભાવતા ભોજન પીરસાયા અને સાથે કૂતરા ને લાડુ આપી રંગેચંગે ઉત્સવ ઉજવ્યો…
Attachments area


