*દાતા પોલીસ સ્ટેશનના કુલ પાંચ અધિકારીઓ ઉપર જેમના નામ ખબર નથી જોઈને ઓળખી શકે છે વેપારી*
*રાજસ્તાન વેપારી દ્વારા બનાસકાંઠા પોલીસ વડા , રેન્જ આઇજી.તેમજ ગુહ મંત્રીને લેખિત રજુઆત કરાઈ*
દાંતા પંથકમાં ખાનગી ડ્રેસમાં માં ફરતા પોલીસ કર્મી વારંવાર વિવાદમાં આવતા અને પૈસાની ઉઘરાણીઓ જેવા વિવાદમાં આવતા એવો જ એક કિસ્સો સામે આવ્યો છે ત્યારે રાજસ્થાન ના વેપારી અંબાજી દાંતા હોમકેર પ્રોડક્ટ નું કોસેલિગ કરવા આવ્યા હતા ત્યારે શ્રી દાંતા રાવણ ટેકરી રોડ ગ્રામ સાઈડમાં વેપારીની ગાડી ઉભી હતી અને વેપારીની ગાડી ચાલુ હતી વેપારી ગાડીમાં બેઠેલો હતો તે દરમિયાન ખાનગી ડ્રેસમાં વાઈટ ગાડી લઈ આવેલા ઈસમો વેપારીને પોતાને પોલીસની ઓળખ આપી અને વેપારીને પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો અને પોલીસ સ્ટેશન લઇ જઇને પૈસાની માગણી કરી હતી ત્યારે વેપારી જણાવ્યું કે મારી શું ભૂલ છે મારે માસ્ક પણ લગાવેલું છે ગાડીના કાગળો પણ છે તો કઇ વાતનાં પૈસા માંગો છો તેમ કે હતા વેપારીને આમ તેમ બોલીને મારવામાં આવ્યો હતો . ખોટી રીતે ફસવાની તેમના ઉપર પોલીસ ફરિયાદ કરવાની ધમધમી આપી હતી ત્યારે વેપારીએ હાથ જોડીને કિધું હું રાજસ્થાની નો છું હું લેટ થવું છું તેમ કે હતા ખાનગી ડ્રેસમાં રહેલાં ફોલ્ડર અને પોલીસ સે બળ જબર કરીને કેસ કરવાની ધમકી આપીને માફી પત્ર લખાવ્યો હતો અને ત્યાંરે વેપારી પાસે પૈસાની માગણી કરી ખોટી રીતે માર મારતાં વેપારીએ સાદ સાદા ડ્રેસમાં ફરતા ફોલ્ડરો અને પોલીસ સામે કાયદેસરની કાર્યવાહી કરવા બનાસકાંઠા જિલ્લાના એસપી રેન્જ આઇ જી ભુજ તેમજ ગુહ મંત્રીને ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે ત્યારે ખાનગી ડ્રેસમાં ફરતા ફોલ્ડરો અને પોલીસ ઉપર શું પગલાં લેવામાં આવશે તે જોવાનું રહ્યું લેખિત..
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


