ધોરાજીરાજપૂત કરણી સેના દ્વારા ડેપ્યુટી કલેક્ટર ને આવેદનપત્ર અપાયું
લવ જેહાદને લઈને આપવામાં આવ્યું આવેદનપત્ર
ગુજરાત રાજ્યમાં લવ જેહાદ અને ધર્માંતરણ ની પ્રવૃત્તિ રોકવા તાત્કાલિક અસરકારક કાયદો બનાવવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું
કેટલાક દેશ વિરોધી અને અસામાજિક તત્વો સમાજની સંવાદીતતા જોખમાય તેવી જોખમી પ્રવૃત્તિઓ આચરી રહ્યા હોય
ગુજરાત સરકાર તાત્કાલિક અને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરે તેવી પણ માંગ કરાઈ
અન્યથા અમારે ગુજરાતમાં જન જન સુધી અમારી લાગણી પહોંચાડવા આંદોલનાત્મક પગલાં લેવાની ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી
રીપોર્ટ રાજુભાઈ બગડા ધોરાજી


