Gujarat

પડધરી બાયપાસ પાસે આવેલ ઓરબ્રિજમાં ખાડા જોવા મળ્યા હતા ઓરબ્રિજમાં પડેલા ખાડાના કારણે વાહનચાલકોણ મેન્ટનેસ વધી જવા પામ્યો

પડધરી બાયપાસ પાસે આવેલ ઓરબ્રિજમાં ખાડા જોવા મળ્યા હતા ઓરબ્રિજમાં પડેલા ખાડાના કારણે  વાહનચાલકોણ  મેન્ટનેસ વધી જવા પામ્યો છે  એક તરફ ચિતાની ઝડપે પેટ્રોલ નો ભાવ વધી રહયો છે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો ભોગવવો પડે છે આ ખાડાઓ અકસ્માતને નોતરે છે તંત્ર ની બેદરકારી કયા સુઘી ચાલશે  ટેક્ષ ઉઘરાવવામાં આવે છે તો તે ટેક્ષ ક્યાં વાપરવામાં આવે છે તે છતાય રોડ પર ખાડા જોવા મળે છે રાત્રી ના સમયગાળા દરમ્યાન આ ખાડાઓ દેખાતાં નથી આગમી સમય માં જો  આ ખાડા નું સમારકામ  કરવામાં નહિ  આવે તો ભયંકર અકસ્માતો સર્જાશે

IMG_20211015_161037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *