પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા ના ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તેને માટે આજરોજ રાધનપુર ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ દ્વારા કિસાન સૂર્યોદય શુભારંભ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાધનપુર કંડલા હાઇવે પર આવેલ ના જલારામ પાર્ટી પ્લોટ યોજાયો હતો. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ મહેમાન તરીકે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભરતભાઈ ડાભી ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોર હાજર રહ્યા હતા. તેમજ પાટણ જિલ્લાના મહામંત્રી સુરેશ ગીરી બાપુ રાધનપુર તાલુકાના પ્રમુખ લગધીરભાઇ ચૌધરી રાધનપુર તાલુકાના મહામંત્રી સુરેશભાઈ ઠાકોર રાધનપુર તાલુકાના મહામંત્રી શ્રી વાસુદેવભાઈ મેમદાવાદ જિલ્લા પંચાયત સીટ ના ઇન્ચાર્જ બાબુભાઈ પરમાર માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી અમથાભાઈ ચૌધરી રાધનપુરના પૂર્વ ધારાસભ્ય લવિંગજી ભાઇ ઠાકોર આ કાર્યક્રમને સફળ બનાવવા ઉત્તર ગુજરાત લિમિટેડ ના કર્મચારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી
ગુજરાત કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર ઍડવૉટાઈઝ આપવા સંપર્ક કરવો 📞
રીપોટર.પ્રહલાદભાઈ ઠાકોર.રાધનપુર…



