પોરબંદર
પોરબંદરના રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોનીની દુકાનમાંથી ચાંદીના દાગીનાની ચોરી થયેલ તેમજ મોબાઇલની દુકાનમાંથી મોબાઇલ ફોનની બે અલગ અલગ ચોરીઓ થયેલ હતી. આ ચોરીઓનો ભેદ ઉકેલવા એલસીબી પીઆઇ એન.એમ.ગઢવી તથા સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ કરી, ટેકનીકલ માધ્યમથી તથા નેત્રમ પ્રોજેકટ અંતર્ગત આવેલ સી.સી.ટી.વી કેમેરાના ફુટેજ આધારે મૂળ જીરપન્યા ગામ સ્કુલ પાસે તા.કુકશી મધ્યપ્રદેશ અને હાલ ખીસ્ત્રી ગામ વાડી વિસ્તારમાં રહેતો સગીર વયના કિશોરને ઝડપી પૂરછપરછ કરતા આ કિશોર અને તેના ફઇના દિકરો અજય દેવીસીંગ અમલીયાર રહે. પીપરાણી ગામ વાળાએ તા. ૩૦/૧૦ ના રાત્રીના આદીત્યાણા ગામ શાકમાર્કેટ પાસે આવેલ મોબાઇલની દુકાનમાંથી મોબાઇલ ફોન નંગ-૬ કિ.રૂ.૧૫,૫૦૦ ની ચોરી